1 Chronicles 19:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોઆબે તેના ભાઈને કહ્યું, "જો અરામીઓ મારા પર વિજયી થાય, તો તું આવીને મને મદદ કરજે અને જો આમ્મોનીઓ તારા પર વિજય પામે તો, હું આવીને તને મદદ કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોઆબે અબિશાયને કહ્યું, “અરામીઓ મને હરાવતા દેખાય તો તું મારી મદદે આવજે, અને જો આમ્મોનીઓ તને હરાવતા દેખાશે તો હું તારી મદદે આવીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે કહ્યું, “જો મને અરામીઓ હરાવે, તો તું મને સહાય કરજે, પણ જો તું આમ્મોનીઓથી હારી જાય, તો હું તને સહાય કરીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોઆબે તેના ભાઇને કહ્યું, “જો અરામીઓ મારા પર વિજયી થાય, તો તું આવીને મને મદદ કરજે અને જો આમ્મોનીઓ તારા પર વિજય પામે તો, હું આવીને તને મદદ કરીશ.