1 Chronicles 19:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે યોઆબ અને તેના સૈનિકો અરામીઓ સામે યુદ્ધ કરવા નજીક આવ્યા ત્યારે અરામીઓ તેઓની સામેથી પલાયન થઈ ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોઆબ અને તેના સૈનિકો અરામીઓ સામે યુદ્ધ કરવા આગળ વયા કે અરામીઓ નાસી છૂટયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ પ્રમાણે યોઆબ તથા તેની સાથેના સૈનિકો અરામીઓની સામે લડવા માટે નજીક ગયા. એટલે તેઓ તેમની આગળથી નાસવા લાગ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે યોઆબ અને તેના માણસો અરામીઓ સામે યુદ્ધ કરવા આગળ વધ્યા ત્યારે અરામીઓ ભાગવા લાગ્યા.