1 Chronicles 19:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ સમાચાર મળતાં જ દાઉદે ઇઝરાયલનું આખું સૈન્ય ભેગું કર્યું અને યર્દન નદીને પાર કરી તેઓની સામે યુદ્ધની વ્યુહરચના કરી. ઇઝરાયલીઓએ અરામીઓને યુદ્ધમાં હરાવી દીધા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદને એની ખબર પડતાં તેણે ઇઝરાયલી સૈન્ય એકત્ર કર્યું અને યર્દન ઓળંગી અરામીઓ સામે મોરચો માંડયો. યુદ્ધ શરૂ થયું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદને એની ખબર મળી, એટલે તે સર્વ ઇઝરાયલને એકત્ર કરીને યર્દન ઊતર્યો, ને તેઓ જ્યાં હતા ત્યાં જઈ પહોંચીને તેણે તેઓની સામે વ્યૂહ રચ્યો. જ્યારે દાઉદ અરામીઓની સામે વ્યૂહ રચી રહ્યો, ત્યારે તેઓની સામે યુદ્ધ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ સમાચાર મળતાં જ દાઉદે ઇસ્રાએલની આખી સૈના ભેગી કરી યર્દન નદી ઓળંગીને તેમની સામે મોરચો માંડ્યો. યુદ્ધ શરૂ થયું અને ઇસ્રાએલીઓએ અરામીઓને ભગાડી મૂક્યાં.