1 Chronicles 2:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓની બહેનો સરુયા તથા અબિગાઈલ. સરુયાના ત્રણ દીકરાઓ: અબિશાય, યોઆબ તથા અસાહેલ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બે પુત્રીઓ પણ હતી: સરુયા અને અબિગાઈલ. યિશાઈની પુત્રી સરુયાને ત્રણ પુત્રો હતા: અબિશાય, યોઆબ, અન અસાહેલ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમની બહેનો સરુયા તથા અબિગાઇલ હતી. સરુયાના પુત્રો:અબિશાય, યોઆબ તથા અસાહેલ, એ ત્રણ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમની બહેનો સરૂયા તથા અબીગાઈલ હતી. સરૂયાના પુત્રો: અબીશાય, યોઆબ તથા અસાહેલ, એ ત્રણ.