1 Chronicles 2:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હેસ્રોનનો દીકરો કાલેબ: તેની પત્ની અઝુબા તથા યરીઓથ દ્વારા થયેલા તેના દીકરાઓ: યેશેર, શોબાબ તથા આર્દોન.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હેસ્રોનના પુત્ર કાલેબની પત્ની અઝુબા હતી. તેમને યરીયોથ નામની દીકરી હતી. અઝુબાથી ત્રણ પુત્રો પણ થયા: યેશેર, શોબાબ તથા આર્દોન.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હેસ્રોનના પુત્ર કાલેબને તેની પત્ની અઝુબાને પેટે તથા યરીઓથને પેટે [સંતાન] થયા. તેના પુત્રો આ હતા: યેશેર, શોબાબ તથા આર્દોન.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હેસ્રોનના પુત્ર કાલેબ, તેની પત્ની અઝુબાહ દ્વારા થયેલા પુત્ર યરીઓથનો પિતા હતો. તેના પુત્રો આ હતા: યેશેર, શોબાબ તથા આદોર્ન.