1 Chronicles 2:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સગુબનો દીકરો યાઈર, તેણે ગિલ્યાદના ત્રેવીસ નગરોને પોતાના નિયંત્રણમાં રાખ્યાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હેસ્રોનથી તેને સગૂબ થયો. સગૂબ યાઇરનો પિતા હતો. ગિલ્યાદ પ્રાંતમાં ત્રેવીસ નગરો યાઇરના તાબામાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સગુબથી યાયીર થયો, તેના તાબામાં ગિલ્યાદ દેશમાં ત્રેવીસ નગરો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સગૂબથી યાઈર થયો, યાઈર ગિલયાદનાં 23 શહેરોનો ધણી હતો.