1 Chronicles 2:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હેસ્રોનના જ્યેષ્ઠ દીકરા યરાહમેલના દીકરાઓ આ હતા: જ્યેષ્ઠ દીકરો રામ પછી બૂના, ઓરેન, ઓસેમ તથા અહિયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હેસ્રોનના જયેષ્ઠપુત્ર યરાહમેલના પુત્રો આ હતા: જયેષ્ઠપુત્ર રામ, પછી બૂના ઓરેન, ઓઝઝેમ તથા અહિયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હેસ્રોનના જ્યેષ્ઠપુત્ર યરાહમેલના પુત્રો આ હતા: તેનો જ્યેષ્ઠપુત્ર રામ, પછી બૂના, ઓરેન, ઓસેમ, તથા અહિયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હેસ્રોનના જ્યેષ્ઠ પુત્ર યરાહમએલને પાંચ પુત્રો હતા: જ્યેષ્ઠ પુત્ર રામ, પછી બૂનાહ, ઓરેન, ઓઝઝેમ અને અહિયા.