1 Chronicles 2:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યરાહમેલની બીજી પત્નીનું નામ અટારા હતું. તે ઓનામની માતા હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યરાહમેલને અટારા નામે બીજી એક સ્ત્રી હતી; તે ઓનામની મા હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યરાહમેલને એક બીજી પત્ની હતી, જેનું નામ અટારા હતું; તે ઓનામની મા હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યરાહમએલને અટારાહ નામે બીજી પત્ની હતી, તેનાથી ઓનામ જન્મ્યો હતો.