1 Chronicles 2:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યરાહમેલના જ્યેષ્ઠ દીકરા રામના દીકરાઓ: માસ, યામીન તથા એકેર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યરાહમેલના જયેષ્ઠપુત્ર રામના પુત્રો: માસ, યામીન તથા એકેર.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યરાહમેલના જ્યષ્ઠપુત્ર રામના પુત્રો:માસ, યામીન તથા એકેર હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યરાહમએલના જ્યેષ્ઠ પુત્ર રામના પુત્રો: માઆસ, યામીન અને એકેર.