1 Chronicles 2:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અબિશુરની પત્નીનું નામ અબિહાઈલ. તેણે આહબાન અને મોલીદને જન્મ આપ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબિશૂરની પત્નીનું નામ અબિહાઇલ હતું. તેમને બે પુત્રો થયા: આહબાન અને મોલીદ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અબિશુરની પત્નીનું નામ અબિહાઈલ હતું. તેને તેણીને પેટે આહબાન તથા મોલીદ થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેનાથી તેને આહબાન અને મોલીદ જનમ્યાં હતા.