1 Chronicles 2:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નાદાબના દીકરાઓ: સેલેદ તથા આપ્પાઈમ. સેલેદ નિ:સંતાન મૃત્યુ પામ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નાદાબના પુત્રો: સેલેદ તથા આપ્પાઇમ; પણ સેલેદ નિ:સંતાન મરી ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નાદાબના પુત્રો:સેલેદ તથા આપ્પાઈમ, પણ સેલેદ નિ:સંતાન મરી ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નાદાબના પુત્રો: સેલેદ અને આપ્પાઈમ, સેલેદ નસંતાન અવસાન પામ્યો હતો.