1 Chronicles 2:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આપ્પાઈમનો દીકરો યીશી, યીશીનો દીકરો શેશાન, શેશાનનો દીકરો આહલાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આપ્પાઇમનો પુત્ર: યિશઈ; યિશઇનો પુત્ર: શેશાન; અને શેશાનનો પુત્ર: આહલાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આપ્પાઈમનો પુત્ર:યીશી, યીશીનો પુત્ર શેશાન. અને શેશાનનો પુત્ર આહલાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આપ્પાઇમનો પુત્ર: યિશઈ, યિશઇનો પુત્ર શેશાન અને શેશાનનો પુત્ર આહલાય.