1 Chronicles 2:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શામ્માયના ભાઈ યાદાના દીકરાઓ: યેથેર તથા યોનાથાન. યેથેર નિ:સંતાન મૃત્યુ પામ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શામ્માયના ભાઈ યાદાના પુત્રો: યેથેર અને યોનાથાન; યેથેર નિ:સંતાન મરી ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શામ્માયના ભાઈ યાદાના પુત્રો:યેથેર તથા યોનાથાન; યેથેર નિ:સંતાન મરી ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શામ્માયના ભાઈ યાદાના પુત્રો: યેથેર અને યોનાથાન, યેથેર નસંતાન અવસાન પામ્યો.