1 Chronicles 2:33 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોનાથાનના દીકરાઓ: પેલેથ તથા ઝાઝા. આ બધા યરાહમેલના વંશજો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોનાથાનના પુત્રો: પેલેથ તથા ઝાઝા, એ સર્વ યરાહમેલના વંશજો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોનાથાનના પુત્રો:પેલેથ તથા ઝાઝા. એ સર્વ યરાહમેલના પુત્રો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોનાથાનના પુત્રો: પેલેથ અને ઝાઝા, આ બધા યરાહમએલના વંશજો હતા.