1 Chronicles 2:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શેશાનને દીકરાઓ ન હતા પણ ફકત દીકરીઓ જ હતી. શેશાનને એક મિસરી ચાકર હતો, જેનું નામ યાર્હા હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શેશાનને પુત્રો ન હતા, પણ પુત્રીઓ જ હતી. તેને યાર્હા નામે એક ઇજિપ્તી નોકર હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે શેશાનને પુત્રો ન હતા, પણ પુત્રીઓ હતી. શેશાનને એક મિસરી ચાકર હતો, તેનું નામ યાર્હા હતું
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શેશાનને પુત્ર નહોતો, ફકત પુત્રીઓ જ હતી, અને ત્યાં યાર્હા નામે એક મિસરી ચાકર હતો,