1 Chronicles 2:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આત્તાયનો દીકરો નાથાન, નાથાનનો દીકરો ઝાબાદ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આત્તાયથી એલીશામા સુધીની વંશાવળી આ પ્રમાણે છે: આત્તાય, નાથાન, ઝાબાદ;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આત્તાયથી નાથાન થયો, ને નાથાનથી ઝાબાદ થયો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આત્તાયનો પુત્ર નાથાન, તેનો પુત્ર ઝાબાદ,