1 Chronicles 2:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદાના દીકરા: પેરેસ અને ઝેરા. આ દીકરાઓ તેની વિધવા પુત્રવધૂ તામાર સાથેના તેના સંબંધથી જન્મ્યા હતા. આમ યહૂદાને પાંચ દીકરાઓ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પોતાની પુત્રવધૂ તામારથી યહૂદાને બે પુત્રો હતા: પેરેસ અને ઝેરા. યહૂદાને એમ કુલ પાંચ પુત્રો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને પોતાની પુત્રવધૂ તામારને પેટે પેરેસ તથા ઝેરા થયા. યહૂદાને બધા મળીને પાંચ પુત્રો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહૂદાની પુત્રવધૂ તામાર અને યહૂદા પેરેસ તથા ઝેરાહના માતાપિતા બન્યાં. આમ યહૂદાને પાંચ પુત્રો હતા.