1 Chronicles 2:42 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યરાહમેલના ભાઈ કાલેબના દીકરાઓ: જયેષ્ઠ દીકરો મેશા, મેશાનો દીકરો ઝીફ. કાલેબનો બીજો દીકરો મારેશા, તેનો દીકરો હેબ્રોન.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યરાહમેલના ભાઈ કાલેબના પુત્રો આ હતા: તેનો જયેષ્ઠપુત્ર મેશા ઝીફનો પિતા હતો. ઝીફ મારેશાનો પિતા હતો. મારેશા હેબ્રોનનો પિતા હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યરાહમેલના ભાઈ કાલેબના પુત્રો આ હતા: જ્યેષ્ઠપુત્ર મેશા, તે ઝીફનો પિતા હતો; અને હેબ્રોનના પિતા મારેશાના પુત્રો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યરાહમએલના ભાઈ કાલેબના પુત્રોમાં આ બધાં હતા: જયેષ્ઠપુત્ર મેશા, જે ઝીફનો પિતા હતો; અને હેબ્રોનના પિતા મારેશાહના પુત્રો.