1 Chronicles 2:43 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હેબ્રોનના દીકરાઓ: કોરા, તાપ્પુઆ, રેકેમ તથા શેમા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હેબ્રોનને ચાર પુત્રો હતા: કોરા, તાપ્પૂઆ, રેકેમ તથા શેમા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હબ્રોનના પુત્રો; કોરા, તાપ્પુઆ, રેકેમ તથા શેમા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હેબ્રોનના પુત્રો: કોરાહ, તાપ્પુઆહ, રેકેમ તથા શેમા.