1 Chronicles 2:45 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શામ્માયનો દીકરો માઓન, માઓનનો દીકરો બેથ-સુર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શામ્માઈ માઓનનો પિતા હતો, માઓન બેથ-શૂરનો પિતા હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શામ્માયનો પુત્ર માઓન હતો; માઓન બેથ-સુરનો પિતા હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શામ્માયનો પુત્ર માઓન હતો; માઓન બેથસૂરનો પિતા હતો.