1 Chronicles 2:46 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કાલેબની ઉપપત્ની એફાએ હારાન, મોસા તથા ગાઝેઝને જન્મ આપ્યો. હારાનનો દીકરો ગાઝેઝ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કાલેબની ઉપપત્ની એફાહથી તેને ત્રણ પુત્ર હતા: હારાન, મોસા તથા ગાઝેઝ. હારાનને પણ ગાઝેઝ નામે પુત્ર હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કાલેબની ઉપપત્ની એફાને પેટે હારાન, મોસા તથા ગાઝેઝ થયા; હારાનથી હાઝેઝ થયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કાલેબની ઉપપત્ની એફાહથી થયેલા કાલેબના પુત્રો: હારાન, મોસા, અને ગાઝેઝ તથા હારાનનો એક પુત્ર હતો, તેનઁુ નામ ગાઝેઝ હતું.