1 Chronicles 2:47 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહદાયના દીકરાઓ: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા તથા શાફ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(યહાદાય નામે એક માણસને છ પુત્રો હતા: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા અને શાફ.)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહદાયના પુત્રો:રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા તથા શાફ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહદાયના પુત્રો: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફાહ તથા શાઆફ.

Recommended Reading