1 Chronicles 2:48 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કાલેબની ઉપપત્ની માકાએ શેબેર તથા તિર્હનાને જન્મ આપ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કાલેબને માઅખાહ નામે બીજી ઉપપત્ની હતી. તેનાથી કાલેબને બે પુત્રો હતા: શેબેર તથા તિર્હના.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કાલેબની ઉપપત્ની માકાને પેટે શેબેર તથા તિર્હના થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કાલેબની ઉપપત્ની માઅખાહને પેટે શેબેર તથા તિર્હનાહ થયા.