1 Chronicles 2:50 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કાલેબના વંશજો આ હતા: એફ્રાથાથી જન્મેલો તેનો જ્યેષ્ઠ દીકરો હૂર, તેનો દીકરો શોબાલ, તેનો દીકરો કિર્યાથ-યારીમ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ પણ કાલેબના વંશજો છે: કાલેબ અને તેની પત્ની એફ્રાથનો જયેષ્ઠપુત્ર હૂર હતો. હૂર શોબાલનો પિતા હતો, શોબાલ કિર્યાથ-યારીમનો પિતા હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કાલેબના પુત્રો આ હતા: એફ્રાથાના જ્યેષ્ઠપુત્ર હૂરનો પુત્ર શોબાલ, તે કિર્યાથ-યારીમનો પિતા હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બધા કાલેબના વંશજો હતા: એફ્રાથાહથી જન્મેલા હૂરને શોબાલ નામે પુત્ર હતો. તે કિર્યાથયઆરીમનો પિતા હતો.