1 Chronicles 2:51 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બેથલેહેમનો દીકરો સાલ્મા અને હારેફનો દીકરો બેથ-ગાદેર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાલ્મા બેથલેહેમનો પિતા હતો. હારેફ બેથ-ગાદેરનો પિતા હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બેથલેહેમનો પિતા સાલ્મા, ને બેથ-ગાદેરનો પિતા હારેફ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સાલ્મા, જે બેથલેહેમનો પિતા હતો, અને હારેફ, બેથગાદેરનો પિતા હતો.