1 Chronicles 2:52 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કિર્યાથ-યારીમના પિતા શોબાલના વંશજો આ હતા: હારોએ, મનુહોથના અડધા ભાગના લોકો,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કિયાર્થ- યારીમના પિતા શોબાલના વંશજો હારોએહ અને મનુહોથના અડધા ભાગના લોક હતા. કિયાર્થ-યારીમનાં કુટુંબો આ છે:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કિર્યાથ-યારીમના પિતા શોબાલને આ પુત્રો હતા: હારોએ, તથા મનુહોથના અર્ધ ભાગ [ના લોક].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કિર્યાથયઆરીમનો પિતા શોબાલને આ પુત્રો હતા: હારોએહ તથા મનુહોથના અર્ધા ભાગના લોકો,