1 Chronicles 2:53 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કિર્યાથ યારીમના કુટુંબો: યિથ્રીઓ, પુથીઓ, શુમાથીઓ તથા મિશ્રાઇઓ. સોરાથીઓ તથા એશ્તાઓલીઓ, આ લોકોના વંશજ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યિથ્રીઓ, પૂથીઓ, શુમાથીઓ, તથા મિશ્રાઇઓ (સોરા અને એશ્તોઓલ શહેરોના લોક આ કુટુંબોમાંના હતા.)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કિર્યાથ-યારીમનાં કુટુંબો:યિથ્રિઓ, પુથીઓ, શુમાથીઓ તથા મિશ્રાઈઓ, તેઓથી સોરાથીઓ તથા એશ્તાઓલીઓ થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને કિર્યાથયઆરીમના કુટુંબો: યિથીર્, પૂથી, શુમાથી અને મિશ્રાઈ, સોરઆથી અને એશ્તાઓલીઓ આ લોકોના વંશજ હતા.