1 Chronicles 20:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર બાદ પલિસ્તીઓની સાથે ગેઝેરમાં યુદ્ધ થયું. એ વખતે હુશાના સિબ્બખાયે, રફાઈમના એક વંશજ સિપ્પાયને મારી નાખ્યો. અને પલિસ્તીઓની હાર થઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પછી, પલિસ્તીઓ સાથે ફરીથી ગેઝેર આગળ લડાઈ ફાટી નીકળી. એ જ સમયે હુશા કુળના સિબ્બાખાએ સિપ્પાય નામના રફાઈઓના કુળના મહાયોદ્ધાને મારી નાખ્યો અને પલિસ્તીઓએ હાર ખાધી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી પલિસ્તીઓની સામે ગેઝેરમાં વિગ્રહ જાગ્યો. તે પ્રસંગે હુશાથી સિબ્બખાયે રફાઈઓમાંના સિપ્પાયને મારી નાખ્યો. અને પલિસ્તીઓને વશ કર્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેટલાંક સમય પછી ગેઝરમાં પલિસ્તીઓ સાથેનું યુદ્ધ ફરી ફાટી નીકળ્યું. એ વખતે હુશાના સિબ્બખાયે રફાઇમના એક વંશજ સિપ્પાયને મારી નાખ્યો. અને પલિસ્તીઓ હારી ગયા.