1 Chronicles 20:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તેણે ઇઝરાયલના સૈન્યનો ધિક્કાર કર્યો, ત્યારે દાઉદના ભાઈ શિમઆના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે ઇઝરાયલીઓને પડકાર કર્યો, એટલે, દાવિદના ભાઈ શામ્માના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે ઇઝરાયલનો તિરસ્કાર કર્યો હતો, તથી દાઉદના ભાઈ શિમાના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને જ્યારે તેણે ઇસ્રાએલને પડકાર્યુ, ત્યારે દાઉદનાં ભાઇ શિમઆના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો.