1 Chronicles 20:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ બધા ગાદના રફાઈમના વંશજો હતા. તેઓ દાઉદના અને તેના સૈનિકોના હાથે માર્યા ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ અને તેના માણસોએ આ જે ત્રણને મારી નાખ્યા તેઓ ગાથ નગરના રાક્ષસી કદના રફાઈ લોકોના વંશજ હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એઓ ગાથમાંના રફાઈવંશના હતા. તેઓ દાઉદને હાથે તથા તેના સૈનિકોને હાથે માર્યા ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બધા રફાઇઓ દાઉદ અને તેના માણસોને હાથે માર્યા ગયા હતા.