1 Chronicles 21:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"જા દાઉદને કહે કે: 'યહોવાહ એમ કહે છે કે: "હું તને ત્રણ વિકલ્પો આપું છું. તેમાંથી ગમે તે એક પસંદ કર."'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદને જઈને કહે કે હું તને ત્રણ વિકલ્પ આપું છું. તેમાંથી તને યોગ્ય લાગે તે પસંદ કર, એટલે હું તે પ્રમાણે કરીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“જા, દાઉદને કહે કે, યહોવા એમ કહે છે કે હું તારી આગળ ત્રણ વાત મૂકું છું. તેઓમાંની એક તું પોતાને માટે પસંદ કર કે, હું તે તારા પર લાવું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જા, અને દાઉદને કહે, ‘યહોવા આ મુજબ જણાવે છે: હું તારી સમક્ષ ત્રણ વસ્તુ રજૂ કરું છું. તું ગમે તે એક પસંદ કર, અને જે તું પસંદ કરે તે પ્રમાણે હું કરીશ.’”