1 Chronicles 21:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી ગાદ દાઉદ પાસે ગયો અને તેને કહ્યું, "યહોવાહ આ મુજબ કહે છે: 'આ ત્રણમાંથી ગમે તે એક પસંદ કર:
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી ગાદે દાવિદ પાસે જઈને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘તારે શું પસંદ કરવું છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આથી ગાદે દાઉદની પાસે જઈને તેને કહ્યું, “યહોવા કહે છે કે, [ત્રણ વાતમાંથી] તારી મરજીમાં આવે તે તારે માથે લે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગાદ દાઉદ પાસે ગયો અને યહોવાએ જે કહ્યું, “તે જણાવ્યું. અને પૂછયું, ‘તું શું પસંદ કરે છે?