1 Chronicles 21:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી યહોવાહના દૂતે ગાદને આજ્ઞા કરી કે, દાઉદને કહે કે, તે જઈને યબૂસી ઓર્નાનની ખળીમાં, યહોવાહને માટે એક વેદી બાંધે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે પ્રભુના દૂતે ગાદને આજ્ઞા આપી કે દાવિદને કહે કે ઓર્નાનના ખળામાં જઈને ઈશ્વર યાહવેને નામે યજ્ઞવેદી બાંધે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યહોવાના દૂતે ગાદને આજ્ઞા કરી, “દાઉદને કહે કે, તે જઈને યબૂસી ઓર્નાનની ખળીમાં યહોવાને માટે વેદી બાંધે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ યહોવાના દૂતે ગાદને કહ્યું કે, “તું દાઉદને જઇને કહે કે, યબૂસી ઓર્નાનના ખળામાં યહોવાને પધ્રૂજવા એક વેદી બાંધે.”