1 Chronicles 21:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જોકે, દાઉદ ઈશ્વરના માર્ગદર્શન માટે ત્યાં જઈ શક્યો નહિ, કારણ કે તેને યહોવાહના દૂતની તરવારનો ડર હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ દાવિદ ઈશ્વરનું ભજન કરવા ત્યાં જઈ શકયો નહિ, કારણ, તે પ્રભુના દૂતની તલવારથી ડરતો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ યહોવાના દૂતની તરવારથી દાઉદ બીતો હતો. તેથી તે ત્યાં ઈશ્વરને પૂછવા માટે તેની આગળ જઈ શક્યો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ યહોવાના દૂતની તરવારનો દાઉદને એટલો બધો ડર લાગતો હતો કે યહોવાને દર્શને પણ જઇ શકતો નહોતો.