1 Chronicles 22:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દાઉદે, પોતાના પુત્ર સુલેમાનને સહાય કરવાની આજ્ઞા, ઇઝરાયલના સર્વ આગેવાનોને કરીને કહ્યું કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદે ઇઝરાયલીઓના સર્વ આગેવાનોને પણ શલોમોનને મદદ કરવા આજ્ઞા કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને સહાય કરવાની આજ્ઞા ઇઝરાયલના સર્વ કામદારોને આપી ને કહ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી દાઉદે ઇસ્રાએલના સર્વ આગેવાનોને આજ્ઞા કરી કે તેઓ તેના પુત્રને આ કાર્યમાં મદદ કરે.