1 Chronicles 22:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદે બારણાં માટે ખીલા અને મિજાગરા બનાવવા પુષ્કળ લોખંડ પૂરું પાડ્યું. તેણે વિપુલ પ્રમાણમાં પિત્તળ પણ પૂરું પાડ્યું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરવાજાના લાકડાંનાં કમાડોને ખીલા અને ચાપડા લગાવવા તેણે પુષ્કળ લોખંડ અને અણતોલ તાંબુ પૂરું પાડયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દરવાજાનાં કમાડોના તથા સાંધાઓના ખીલાઓને માટે દાઉદે પુષ્કળ લોઢું, તથા અણતોલ પિત્તળ ભેગું કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે બારણાં માટે ખીલા અને મિજાગરા બનાવવા પુષ્કળ લોઢું ભેગું કર્યુ અને જોખ્યું જોખાય નહિ એટલું કાંસુ,