1 Chronicles 23:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસહારનો જ્યેષ્ઠ દીકરો, શલોમિથ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કહાથનો બીજો પુત્ર યિસ્હારનો પુત્ર શલોમીથ તેમના ગોત્રનો વડો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇસહારનો જ્યેષ્ઠ પુત્ર શલોમિથ હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યિસ્હારનો સૌથી મોટો પુત્ર શલોમીથ.