1 Chronicles 23:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હેબ્રોનના દીકરા: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કહાથના ત્રીજા પુત્ર હેબ્રોનને ચાર પુત્રો હતા: જયેષ્ઠપુત્ર યરિયા, પછી અમાર્યા, યાહઝિયેલ, અને યકામામ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હેબ્રોનના પુત્રો:જ્યેષ્ઠ પુત્ર યરિયા, બીજો આમાર્યા ત્રીજો યાહઝીએલ, અને ચોથો યકામામ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હેબ્રોનના પુત્રો: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામઆમ.