1 Chronicles 23:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઉઝિયેલના દીકરામાં જ્યેષ્ઠ મિખા અને બીજો યિશ્શિયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કહાથના ચોથા પુત્ર ઉઝિયેલને બે પુત્રો હતા: મિખા અને યિશ્શીયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઉઝ્ઝીએલનો જ્યેષ્ઠ પુત્ર મિખા હતો, બીજો યિશ્શિયા હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઉઝઝીએલના પુત્રો: સૌથી મોટો મીખાહ અને બીજો યિશ્શિયા.