1 Chronicles 23:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મરારીના દીકરા માહલી અને મુશી. માહલીના દીકરા: એલાઝાર અને કીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મરારીને બે પુત્રો હતા: માહલી અને મુશી. મુશીને પણ બે પુત્રો હતા: એલાઝાર અને કીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મરારીના પુત્રો:માહલી તથા મુશી. માહલીના પુત્રો:એલાઝાર તથા કીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મરારીના પુત્રો: માહલી અને મૂશી. માહલીના પુત્રો: એલઆઝાર અને કીશ.