1 Chronicles 23:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એલાઆઝાર મૃત્યુ પામ્યો ત્યારે તેને એકપણ દીકરો નહોતો. તેને ફક્ત દીકરીઓ જ હતી. કિશના દીકરાઓએ તેઓની સાથે લગ્ન કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ એલાઝાર પુત્રવિહોણો મરણ પામ્યો. તેને ફક્ત પુત્રીઓ હતી. તેની પુત્રીઓએ પોતાના પિત્રાઈ ભાઈઓ એટલે કીશના પુત્રો સાથે લગ્ન કર્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એલાઝાર મરણ પામ્યો, તેને એકે પુત્ર નહોતો, પણ ફક્ત પુત્રીઓ હતી.તેઓના [પિતરાઈ] ભાઈઓ, એટલે કીશના પુત્રો, તેઓની સાથે પરણ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એલઆઝાર મરી ગયો ત્યારે તેને કોઇ પુત્ર નહોતો. બધી પુત્રીઓ જ હતી. તેના ભાઇ કીશના પુત્રો તેમને પરણ્યા.