1 Chronicles 23:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લાદાનના ત્રણ દીકરા: યહીએલ ઝેથામ અને યોએલ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લાદાનને ત્રણ પુત્રો હતા: યહિયેલ, ઝેથાન અને યોએલ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લાદાનના ત્રણ પુત્રો:જ્યેષ્ઠ પુત્ર યહીએલ, ઝેથામ તથા યોએલ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લાઅદાનના પુત્રો: પહેલો યહીયેલ પછી ઝેથામ અને યોએલ, એમ કુલ ત્રણ.