1 Chronicles 24:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેવીના બાકીના પુત્રો નીચે મુજબ છે: આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલના પુત્રોમાંનો યહદયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવીના અન્ય કુટુંબોના વડા આ પ્રમાણે છે: આમ્રામના વંશના શબૂએલનો વંશજ યેહદિયા;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લેવીના બાકીના પુત્રો:આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલનઅ પુત્રોમાંનો યહદયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લેવી કુટુંબના બાકીના વંશજો નીચે મુજબ છે: આમ્રામનો વંશજ શુબાએલ અને શુબાએલનો વંશજ યહદયા;