1 Chronicles 24:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહાબ્યાહનો વંશજ યિશ્શીયા;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા મુખ્ય હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રહાબ્યાનો વંશજ યિશ્શિયા જે આગેવાન હતો;