1 Chronicles 24:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસહારીઓમાંનો શલોમોથ. શલોમોથના પુત્રોમાં યાહાથ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યિસ્હારના વંશમાં શલોમીથનો વંશજ યાહાથ;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇસહારીઓમાંનો શલોમોથ; શલોમોથના પુત્રોમાંનો યાહાથ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યિસ્હારના વંશજ શલોમોથનો વંશજ યાહાથ;