1 Chronicles 24:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મરારીના પુત્રો: માહલી તથા મુશી. યાઝિયાનો પુત્ર બનો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મરારીના વંશજો માહલી, મુશી અને યાઝિયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મરારીના પુત્રો:માહલી તથા મુશી; યાઝિયાના પુત્રો:બનો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મરારીના વંશજો; માહલી, મૂશી અને તેનો પુત્ર યાઅઝીયાહ,