1 Chronicles 24:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મરારીના પુત્રો: યાઝિયાનો બનો, શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાઝિયાને ત્રણ પુત્રો હતા: શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મરારીના પુત્રો:યાઅઝિયાના, બનો, શોહામ, ઝાક્કૂર તથા ઇબ્રી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મરારીના વંશજો વચ્ચે એના પુત્ર યાઅઝીયાના મારફતે: શોહામ, ઝાક્કૂર અને ઇબ્રી.