1 Chronicles 24:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માહલીના પુત્રો એલાઝાર, તે નિ:સંતાન હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માહલીને બે પુત્રો હતા: એલાઝાર અને કીશ. એલાઝારને પુત્રો ન હતા, પણ કીશને યરાહમેલ નામે એક પુત્ર હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માહલીના પુત્રો:એલઆઝાર (એ અપુત્ર હતો,)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માહલીના પુત્રો: એલઆઝાર અને કીશ. એલઆઝારને પુત્ર નહોતો.