1 Chronicles 24:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મુશીના પુત્રો: માહલી, એદેર તથા યરીમોથ. તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવીઓ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મુશીને ત્રણ પુત્રો હતા: માહલી, એદેર અને યરેમોથ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુશીના પુત્રો:માહલી, એદેર તથા યરીમોથ, તેઓ પોતાના કુટુંબો પ્રમાણે લેવીઓ હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂશીના પુત્રો: માહલી, એદેર અને યરીમોથ. આ બધા તેમના પૂર્વજોની વંશાવળી પ્રમાણે નોંધેલા લેવીઓના વંશજો હતા.