1 Chronicles 25:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પંદરમી યરેમોથની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પંદરમી યરીમોથની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પંદરમી યરેમોથની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પંદરમી યરેમોથની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.